દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યાં <br /> <br />છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વચ્ચે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે સોમવારે ઉમેદવારી નોંધાવી છે. આ સમયે વડાપ્રધાન મોદી, <br /> <br />ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના તમામ સહયોગી પાર્ટીઓના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.